Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

રોડ રસ્તા, લાઈટ તથા ગણેશ વિસર્જનને લઈ રિવ્યુ બેઠક યોજાઈ

મહાનગરપાલિકા વડી કચેરી ખાતે દર મંગળવારે રિવ્યુ બેઠક યોજવામાં આવે છે.
મંગળવારે રિવ્યુ બેઠક રાખવામાં આવી હતી આ બેઠક વડોદરા મહાનગરપાલિકા કમિશનર દિલીપ રાણાની અધ્યક્ષતામાં યોજવામાં આવી હતી આ બેઠકમાં સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી ડેપ્યુટી કમિશનર અર્પિત સાગર દબાણ શાખા અધિકારી મંગેશ જયસ્વાલ તથા તમામ પદ અધિકારી સાથે બેઠક યોજવામાં આવી હતી
આગામી દિવસ ગણપતિ તહેવારને લઈને વડોદરા શહેરમાં રોડ રસ્તા, લાઈટ તથા ગણેશ વિસર્જનને પણ લઈને યોજાઈ હતી જ્યારે વડોદરા શહેર સ્તરના કામોને લઈને બેઠક યોજવામાં આવી હતી અને અધિકારીઓને સુચના આપવામાં આવી હતી.

Related posts

૧૭ ઇસમોની સંગઠીત ટોળકી સામે ગુજસીટોક અન્વયે કાર્યવાહી

admin

ડભોઇ શહેર ના પુંજીપા પાર્ક શેરી ગરબા ની રમઝટ અકબંધ માતાજીની માટલી મૂકી પારંપરિક રીતે નવરાત્રિની ઉજવણી

admin

SIRની કામગીરી પૂર્ણ, ડ્રાફ્ટ મતદાર યાદી તૈયાર કલેક્ટર અનિલ ધામેલિયાનું મહત્વપૂર્ણ નિવેદન

admin

Leave a Comment