33.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
ખેડા જિલ્લોનડિયાદ

રાષ્ટ્રીય માર્ગ સલામતિ માસ-2025ની ઉજવણીના ભાગરૂપે દિનશા પટેલ કોલેજ ઓફ નર્સિંગ, નડિયાદ ખાતે રોડ સેફ્ટી અંગેના સેમિનારનુ આયોજન કરવામા આવ્યું

તા. 07/02/2025 એ રાષ્ટ્રીય માર્ગ સલામતિ માસ-2025 ની ઉજવણીના ભાગરૂપે RTO નડિયાદ દ્વારા JCI નડિયાદ ના સહયોગથી દિનશા પટેલ કોલેજ ઓફ નર્સિંગ, નડિયાદ ખાતે એક રોડ સેફ્ટી અંગેના સેમિનારનુ આયોજન કરવામા આવેલ હતુ, જેમા 150 થી વધુ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહેલ હતા. JCI નડિયાદના સભ્યો દ્વારા એક નાટક થકી વિદ્યાર્થીઓમા રોડ સેફ્ટી અંગેની જાગરૂકતા આવે તે માટે પ્રયત્ન કરવામા આવેલ હતો. RTO ઇન્સ્પેક્ટર શ્રી એન. બી. પ્રજાપતિ દ્વારા પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન થકી કેટલાક અકસ્માતોના વીડીયો બતાવીને વિદ્યાર્થીઓને અકસ્માતો દરમિયાન થતી ભૂલોથી અવગત કરાવેલ હતા અને આ પ્રકારની ભૂલો તેઓ ના કરે તે માટે શપથ લેવડાવેલ હતા. કાર્યક્રમના અંતમા નાટકમા ભાગ લીધેલ વિદ્યાર્થીઓને હેલ્મેટ આપીને પ્રોત્સાહિત કરવામા આવેલ હતા.

Related posts

ખાનગી વાહનમાંથી ભારતીય બનાવટની ૨ દેશી પિસ્ટલ તથા કારતૂસ સાથે ૩ આરોપીઓને ઝડપી પાડતી સેવાલિયા પોલીસ..

admin

ખેડા જિલ્લાના ઠાસરાના જલાનઞરના ગ્રામ્ય વિસ્તારોમાં દીપડાનો આતંક ફરી એક વખત જોવા મળ્યો

admin

ગળતેશ્વર સિવિલ કોર્ટ ખાતે ગણતંત્ર દિવસની ભવ્ય ઉજવણી : સુપ્રિટેન્ડન્ટ મોસિન મન્સૂરીના સાહેબના હસ્તે કરાયું ધ્વજવંદન

admin

Leave a Comment