Genius Daily News
ઉનાગીર સોમનાથ જિલ્લો

“એક રાષ્ટ્ર – એક ચૂંટણી” વિષયક વિશિષ્ટ પ્રબુદ્ધ નાગરિક સંમેલન ઉના મુકામે યોજાયો

93 ઉના વિધાનસભામાં “એક રાષ્ટ્ર – એક ચૂંટણી” વિષયક વિશિષ્ટ પ્રબુદ્ધ નાગરિક સંમેલન ઉના મુકામે યોજાયો, જેમાં મુખ્ય વક્તા તરીકે હાજરી આપી લોકશાહી વ્યવસ્થાને વધુ મજબૂત, સ્થિર અને ખર્ચ રહિત બનાવી શકવાની દિશામાં વિસ્તૃત ચર્ચા કરી કાર્યકર્તાઓ સાથે સંવાદ સાધ્યો.

આ બેઠકમાં જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી,સંજયભાઈ પરમાર ધારાસભ્ય શ્રી કાળુભાઈ રાઠોડ આગેવાનો અને બહોળી સંખ્યામાં કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા રાષ્ટ્રીય અભિયાનની મહત્વપૂર્ણ વિગતો રજૂ કરી અને કાર્યકર્તાઓને માર્ગદર્શન પૂરું પાડ્યું

વિચારવિમર્શ દરમ્યાન એક રાષ્ટ્ર – એક ચૂંટણીની અનુપત્તિઓ, લાભો તથા લોકશાહી પર પડે તેનાં લાંબા ગાળાનાં સકારાત્મક અસરો અંગે તેમજ રાષ્ટ્ર હિતમાં ચાલતાં આ મહાઅભિયાનને પૂર્ણ સમર્થન વ્યક્ત કરતાં પોતાનું યોગદાન આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી…*શ્રી માનસિંહ એમ પરમારરિપોર્ટર ભાલીયા માધુ ઉના

Related posts

ઉનાના સંજવાપુર ગામે નવનિર્માણ થનાર ગ્રામ પંચાયત ઓફિસનું ખાતમુહૂર્ત ઉનાના ધારાસભ્યશ્રી કાળુભાઈ રાઠોડના વરદ હસ્તે કરવામાં આવ્યું

admin

ગીર પૂર્વ વન વિભાગ DCF શ્રી વિકાસ યાદવ દ્વારા ગીર ગઢડા તાલુકાના નેસ વિસ્તારોની મુલાકાત લીધી

admin

ઉના ધારાસભ્યશ્રીના કાર્યાલય ખાતે ગુજરાતના પનોતા પુત્ર અને દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદી સાહેબ‌ની મનકી ‌બાત નો ૧૨૩મોં લાઈવ એપિસોડ કાર્યક્રમ નિહાળવામાં આવ્યો

admin

Leave a Comment