Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેરના રેલ્વે સ્ટેશન પર અચાનક જ સાયરન ગુજી ઉઠતા મુસાફરોમાં કુતુહલ સર્જાયો

ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની તણાવભરી સ્થિતિ હાલ શાંત બની છે .ત્યારે તે પરિસ્થિતિમાં પ્રશાસન દ્વારા મોકડ્રિલ યોજીને લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા. તેવામાં વડોદરા રેલવે સ્ટેશન પર આજે અચાનક જ સાયરન ગુંજી ઉઠ્યા હતા. જોકે સમયાલા રેલવે સ્ટેશન નજીક અકસ્માતની ઘટના બની હોવાની આશંકા ને પગલે રેલવે સ્ટેશન પર સાયરાનો ગુજ્જુ થયા હતા. સતત સાઈરામથી રેલવે કર્મચારીઓને એલર્ટ કરવામાં આવ્યા હતા. જ્યારે વડોદરા રેલવે સ્ટેશનથી મેડિકલ વાન ટ્રેન રવાના કરાઈ હતી. વડોદરા રેલવે વિભાગના ડીઆરએમ રેલવે સ્ટેશન અધિક્ષક સહિતનો કાપલો રવાના થયો હતો અંતે રેલવે કર્મચારીઓની સતર્ક થતા દાખવવા માટે આ મોડેલ કરાવ્યું હોવાનું સામે આવ્યું હતું.જેને લઇને રેલવે કર્મચારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો

Related posts

વડોદરા શહેર પોલીસ દ્વારા વડોદરા શહેરમાં બાજ નજર રાખવા વાહનો ઉપર કેમેરા સજ્જ કરવામાં આવ્યા

admin

વડોદરાના વારસિયા વિસ્તારમાં પાણીપુરીની વખારો પર પાલિકાનો સપાટો

admin

વડોદરા શહેરના ખિસકોલી સર્કલ પાસે ચામુંડા નગરના ગેરકાયદેસર ઢોરવાડા તોડવાની કાર્યવાહી પાલિકાએ હાથ ધરી

admin

Leave a Comment