43.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
ભરુચ

ભરૂચના જંબુસર-આમોદ રોડ પર ઈકો કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો

બે મહિલા, બે બાળકો અને બે પુરુષના મોત 4 ઘાયલોને સયાજી હોસ્પિટલ ખસેડાયા, જંબુસર-આમોદ રોડ પરની ઘટના

1 મહિલા મિત્તલ બેન પરમાર ની સારવાર દરમિયાન સયાજી હોસ્પિટલ ખાતે મોત..

અરવિંદ ભાઈ જાદવ ,નિદ્ધી બેન પરમાર 12 વર્ષ સયાજી હોસ્પિટલના સારવાર હેઠળ…

ભરૂચના જંબુસર-આમોદ રોડ પર ઈકો કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે, જેમાં 6 લોકોના ઘટનાસ્થળે મોત નીપજ્યા છે. જેમાં મૃતકોમાં બે મહિલા, બે બાળકો અને બે પુરુષ સામેલ છે. અન્ય 4 લોકોને ગંભીર ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અકસ્માતની જાણ થતાં જંબુસર પોલીસ સ્થળ પર પહોંચી ગઈ છે.

Related posts

ભરૂચમાં સગીરા ઉપર દુષ્કર્મની ઘટનામાં ગુપ્તાંગમાં લોખંડનો સળિયો ઘાલ્યો હોવાની મેડિકલ રિપોર્ટમાં સામે આવતા હત્યાના પ્રયાસની કલમનો ઉમેરો..

admin

ભરૂચના રહેણાંક વિસ્તારમાં અજગર દેખાતા ચકચાર, જીવદયા પ્રેમીઓએ કર્યું સફળ રેસ્ક્યુ કરાયું

admin

થ્રિ વહીલ ટેમ્પોમાં મસાલાની આડમાં ગાંજાની હેરફેર કરતાં ચાર ઇસમોને ઝડપી પાડ્યા

admin

Leave a Comment