વડોદરા શહેર નાગાવાળા વિસ્તારમાં આવેલ પટેલ ફળિયા ખાતે આશરે 250 વર્ષ થી વધુ જૂના મંદિર નું આજે ત્રિદિવસીય જીર્ણોધાર કરવામાં આવ્યો. નાગરવાડા પટેલ આવેલ કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર નો ત્રિદિવસીય જીર્ણોધાર કરવાનો કાર્યકમ કરવામાં આવ્યો. આ મંદિર ના જીર્ણોધાર માં સમસ્ત ગામ ના લોકો અને પટેલ ફળિયા ના સમસ્ત લોકો ના સાથ સહકાર થી આ કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરનો કરવામાં આવ્યો આ કાર્યકમ માં ૮ જોડપા એ હવન આહુતિ આપવામાં આવી હતી અને આવતી કાલે મંદિર માં ભગવાન શિવજી ની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. આ કાર્યકમ અંગે મંદિર ના સેવક એ જણાવ્યું કે

