36.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરાના બહુચરાજી રોડ ખાતે ગેરેજના શેડ ઉપર તોતિંગ વૃક્ષ ધરાશાહી, અને કોઈ રજૂઆત છતાં વૃક્ષ હટાવવાની કામગીરીમાં નિષ્ફળ તંત્ર

વડોદરામાં વરસાદની તબાહી બાદ અનેકો વિસ્તારોમાં વૃક્ષો ધરાશાહી થવાની માહિતી સપાટી પર આવી હતી ત્યારે વડોદરાના બહુચરાજી સ્મશાન ના મુખ્ય માર્ગ ઉપર આવેલ ગેરેજ ની બાજુમાં આવેલ તોટિંગ વૃક્ષ ધરાશાહી થતાં ગેરેજના શેડને નુકસાન પહોંચી હતી. વૃક્ષ ધરાશાહી થતાં તેની જાણ ફાયર બ્રિગેડ ને કરવામાં આવી હતી ગેરેજ માલિકની વાત ગંભીરતા થી લેવામાં આવી ન હતી અને કોઈ વખત ગેરેજ માલિકે રજૂઆત કરી ત્યારબાદ કંટાળેલા ગેરેજ માલિકે વોર્ડ ઓફિસમાં પણ રજૂઆત કરી પણ તેમનું સમસ્યાનું નિવારણ ન આવતા આખરે મીડિયા સમક્ષ પોતાની વેદના ઠાળવી હતી. ગેરેજ માં આવેલ ગાડીઓને વરસાદના કારણે તો નુકસાની તો થઈ છે ત્યારે પોતાના શેડને બચાવવા માટે વૃક્ષ હટાવવા કકળી રહેલા ગેરેજ માલિકનો વ્યથા તંત્રના કાર્ય ક્યારે પડશે અને તેના સમસ્યાનું નિરાકરણ ક્યારે આવશે તે જોવાનું રહ્યું.

Related posts

ડભોઇમાં 15 સપ્ટેમ્બર થી 2 ઓકટોબર સુધી સ્વચ્છતા અભિયાનના વિવિધ કાર્યક્રમો

admin

ડભોઈ નગરપાલિકાની ઘોર બેદરકારી : હીરા ભાગોળ પાસે હજારો ગેલન શુદ્ધ પાણીનો વેડફાટ

admin

15 સપ્ટેમ્બરથી ટુ-વ્હીલર ચાલકો અને પાછળ બેસનાર માટે હેલ્મેટ નો કાયદો ફરજિયાત

admin

Leave a Comment