38.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 19, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેર નાં છાણી વિસ્તારમાં એક અનોખા સેવાકીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

વડોદરા શહેર નાં છાણી વિસ્તારના અગ્રણી સામજિક કાર્યકર અને વોર્ડ નંબર ૧ના ઉપપ્રમુખ નિશિતભાઈ અમીન દ્વારાતાજેતરમાં એક અનોખા સેવાકીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

દેશ નાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની કેન્દ્ર સરકાર દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગ નાં લોકો ને સરકારી યોજનાઓનો જેવી કે આરોગ્ય અને અન્ન નાગરિક પુરવઠા.બાળકો નાં સ્કૂલ કોલેજો મા અતિ મહત્વ નાં ગણાતા એવા ચૂંટણી કાર્ડ .આધાર કાર્ડ તેમજ પાન કાર્ડ ઓળખ નાં પુરાવા તરીકે માન્ય ગણાતા હોવાથી લોકો ને સરળતા થી મળી.રહે તે માટે કેમ્પ નું આયોજન કરાયું હતું .આ કેમ્પ છાણી વિસ્તાર નાં સામાજિક કાર્યકર અને ભાજપ વોર્ડ નંબર એક નાં ઉપ પ્રમુખ નીશીત અમીન દ્વારા યોજવામાં આવ્યો હતો.આ કેમ્પમાં મુખ્યત્વે આધારકાર્ડ ચુંટણીકાર્ડ પાનકાર્ડ તેમજ 70 વર્ષથી વધુ ઉંમરના વડીલો માટે આયુષ્માન કાર્ડ કેમ્પ રાખવામાં આવ્યો હતો અને મોટી સંખ્યામાં સ્થાનિક લોકો મોટી સંખ્યામાં જોડાયા હતાઅનેતમામસેવાઓનો લાભ લીધો હતો

Related posts

વડોદરામાં યુથ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન, 10થી વધુ કાર્યકર્તાઓની અટકાયત

admin

ડેસરની એમ.કે. હાઈસ્કૂલમાં ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાનો શુભ પ્રારંભ

admin

કોલેરા ની બીમારી વડોદરા માં મજા મૂકી છે – વિપક્ષી નેતા અમી રાવત..

admin

Leave a Comment