સરકારી વિનયન વાણિજય કોલેજ ભવ્ય તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી તિરંગા યાત્રા હેતુ ગામ જણોનો રાષ્ટ્રીય ધ્વજ કે દેશ માટે ગર્વ મન દરેક તાલુકાની વિદ્યાર્થી ની વિદ્યાર્થીની રંગે ચંગે તિરંગા યાત્રા નીકળી હતી
નવા સિહોરા નગરજનો ના ના સાથે મળીને દેશભક્તિ રંગે રંગાયા છે
આજે સિહોરા તિરંગા યાત્રા યોજાઈ
સિહોરા મા આજે તિરંગા યાત્રા નીકળી હતી આ યાત્રાની શરૂઆત સરકારી વિનય અને વાણિજ્ય કોલેજ સાવલી શિહોરા ગામની ભરીને કોલેજના સમાપન કરવામાં આવ્યું હતું
તિરંગા યાત્રામાં નાના નાના બાળકો લઈને મોટેરાઓ કોલેજ આચાર્ય ડો. અનુપા કોલેજના સ્ટાફ તથા મેરા યુવા ભારતના લોરેન્ટ ત્રિવેદી રાહુલ ઉપસ્થિત રહ્યા હતા દ્વારા તિરંગા યાત્રા કોલેજ પુર્ણા હાતિ કરવામાં આવી હતી ત્યારબાદ વિદ્યાર્થીઓ દ્વારા સ્વચ્છતા નું કામ કરી કાર્યક્રમને પૂર્ણ કરવામાં આવ્યો હતો

