30.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
વડોદરા જિલ્લોસાવલી

વડોદરાના સાવલીમાં સ્વતંત્રતા પર્વ પૂર્વે ભવ્ય તિરંગા યાત્રા રેલી યોજાઈ

સાવલીમાં નગરપાલિકા વિવિધશાળા અને વહીવટીતંત્ર સાવલી પોલીસ નગરજનો દ્વ્રારા દેશભક્તિ સભર માહોલમાં તિરંગાયાત્રા નું આયોજન કરાયું હતું

ભારતદેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સ્વતંત્રતા પર્વ નિમિત્તે 8,ઓગસ્ટથી 15 ઓગસ્ટ એ હર ઘર તિરંગા અભિયાન નું આહવાન કરવામાં આવ્યું છે અને સમગ્ર દેશવાસીઓને આ તિરંગાયાત્રા કાર્યક્રમમાં જોડાવા અપીલ કરાઈછે જે અંતર્ગત વડોદરા જિલ્લાના સાવલીમાં 15 મી ઓગસ્ટ જિલ્લાકક્ષાએ સ્વતંત્રતાપર્વ ની ઉજવણી થનાર હોય તે પૂર્વે વહીવટીતંત્ર નગરપાલિકા નગર-તાલુકા ભાજપાપરિવાર, સાવલી પોલીસ અને નગર ની વિવિધ શાળાઓ ના વિદ્યાર્થીઓ નગરજનો સહિત તિરંગયાત્રાનું દેશભક્તિના માહોલમાં ભવ્યતિરંગાયાત્રાનું આયોજન કરાયુંહતું સાવલીતાલુકાશાળા એ થી ધારાસભ્ય કેતન ઇનામદાર એ તિરંગાયાત્રાને પ્રસ્થાન કરવીહતી જે નગરના મુખ્યમાર્ગોપર ફરી પરત સાવલીતાલુકાશાળાએ પૂર્ણાહુતિ કરાઈ હતી આ પ્રસંગે સાવલી મામલતદાર નગરપાલિકા ચીફઓફિસર પ્રમુખ નગરસેવકો,કર્મચારીઓ પોલીસકર્મીઓ શિક્ષણગણ વિદ્યાર્થીઓ એ સાવલી માં તિરંગા સાથે દેશભક્તિ ની ભાવના વ્યક્ત કરી હતી આ ત્રિરંગા યાત્રામાં વહીવટી તંત્રના પ્રાંતઅધિકારી, મામલતદાર, સહ કર્મીઓ, સહિત તાલુકાભાજપા ના હોદ્દેદારો કાર્યકરો બહોળીસંખ્યામાં ઉપસ્થિત રહ્યાંહતાં

Related posts

જુનીગઢી વિસ્તારના ગણેશજીના વિસર્જનને લઈને પોલીસ પ્રશાસન સતર્ક બન્યું

admin

શરમ કરો સરકાર… છેલ્લા બાર વર્ષથી નોકરી વગર ભટકી રહ્યા છે.

admin

વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં 7 જેટલા ગેર કાયદેસર બાંધકામને દૂર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી….

admin

Leave a Comment