37.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
May 1, 2026
Genius Daily News
વડોદરા જિલ્લોસાવલી

સાવલી તાલુકાના લાંછનપુરાની મહિલાને પાણીની મોટર પર વિજકરન્ટ લાગતાં મહિલાનું મોત

વડોદરા જિલ્લામાં સાવલી તાલુકામાં વીજ કરંટ લાગતા 38 વર્ષીય મહિલાનું મોત થયું હતું. પાણીની મોટર પર વીજ કરંટ ઉતરતો હોઈ તેને અડતા આ ઘટના બની હતી.

વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના લાંછનપુરાની મહિલાને પાણીની મોટર પર વીજ કરંટ લાગતાં તેઓ ઢળી પડ્યા હતા.તાત્કાલિક તેઓને સારવાર અર્થે સાવલીની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા.સાવલી જન્મોત્રી સામુહિક આરોગ્ય કેન્દ્રના ફરજ પરના તબીબે લાંછનપુરા ગામની 38 વર્ષીય મહિલા સજન બેન પ્રવીણભાઈ પરમારને મૃત જાહેર કરાયા હતા.જ્યારે ઘટનાની જાણ થતાં પરિવાર અને ગ્રામજનોમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ ગઈ હતી.

Related posts

ઝઘડા ની અદાવત રાખી ત્રણ ચાર ઈસમો જીઆઇડીસીમાં આવેલ ટ્રના ઓ એન્જીનિયરિંગ કંપનીમાં લાકડી લઈ હુમલો કરવામાં આવ્યો

admin

વડોદરાના ગાલવ ચેમ્બર્સમાં ઓફિસ ધરાવતા ફેક્ટરી માલિક જયેશ ઠક્કર ની કારને પોલીસ સ્ટેશન લઇ જવાતાં વિવાદ

admin

સોડાની ફેક્ટરીમાં રેડ કરી એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે 10 બાળકોને મુક્ત કરાવ્યા

admin

Leave a Comment