43.6 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

ટ્રક ચાલકે ટુ વ્હીલર એકટીવા ચાલકને ટક્કર મારતા એક યુવાનનું મો-ત

વડોદરા શહેરના દરજીપુરા એરફોર્સ બ્રીજ ઉતરતા ગોલ્ડન ચોકડી જવાના રોડ પર ટ્રક ચાલકે ટુ વ્હીલર એકટીવા ચાલકને ટક્કર મારતા એક યુવાનનું મોત થયું હતું મળતી માહિતી પ્રમાણે મૃતકનું નામ રાહુલ રાઠોડિયા વેમાલી ગામના રહેવાસી છે ત્યારે બીજા બે યુવાનને એસએસસી હોસ્પિટલ ખસેડાયા હતા હરણી પોલીસ સ્ટેશનના સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અકસ્માતના પગલે રોડની બંને સાઈડ ટ્રાફિકજામના સર્જાયા હતા. અકસ્માતમાં યુવકનું મોત થતા ટ્રક અને ટેન્કરના ડ્રાઇવરો ગાડી છોડી તાત્કાલિક થયા ફરાર

Related posts

દારૂ ભરેલી ફોર વ્હીલ ગાડીનો અકસ્માત: સ્થાનિકોએ દારૂની લૂંટ ચલાવી !

admin

વડોદરાની મધ્યસ્થ જેલમાં રક્ષાબંધનની ઉજવણી (જેલમાં ભાવુક દ્રશ્યો જોવા મળ્યા)

admin

વડોદરામાં મોડીરાત્રે અકસ્માતોની શ્રેણી : કિશોર કારચાલક પકડાયો

admin

Leave a Comment