37.8 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 29, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

નવી ભુખી કાશનું જોડાણ ના થાય તે માટે વડોદરાના નવાયાર્ડ ખાતે કોંગ્રેસ દ્વારા સહી જુબેશ હાથ ધરવામાં આવી

વડોદરા શહેરના વોર્ડ નંબર એક ખાતે નવીન ભૂખી કાંસ કે જે અદાજિત 60 કરોડના ખર્ચે બનાવવામાં આવી રહી છે તેનો સખત વિરોધ વોર્ડ નંબર એકના કોર્પોરેટર પુષ્પાબેન વાઘેલા દ્વારા સતત તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે કેમ કે મૂળ ભુખી કાશ પહોળી અને ઉડી કરવા ના બદલે નવી બનાવવામાં આવી રહી છે જેના કારણે ઘણા બધા વિસ્તારો એવા છે કે જ્યાં પાણી ભરાતા નથી ત્યાં પાણી ભરાવાની સંભાવના ખૂબ જ વધી જાય તેમ છે પણ તેમ છતાં પણ સ્થાયી સમિતિમાં આ કામની મંજૂરી આપી દેવામાં આવી છે તે સંદર્ભે આજરોજ નવાયાર્ડ ખાતે ભૂખી કાંસ ખાતે સહી જુબેસ હાથ ધરવામાં આવી હતી તેમાં વડોદરા શહેર કોંગ્રેસના વિરોધ પક્ષ ના નેતા ચંદ્રકાંત ભથ્થુ શહેર પ્રમુખ ઋત્વિક જોશી વોર્ડ નંબર એકના કાઉન્સિલર પુષ્પાબેન વાઘેલા ખાસ ઉપસ્થિત રહી નાગરિકોને સહી ઝુંબેશ માટે અપીલ કરી હતી અને કામગીરી છે તે કામગીરીનો સખત વિરોધ કરી કામગીરી બંધ થાય તે માટે નાગરિકોને અપીલ કરી હતી….

Related posts

BJP બક્ષીપંચ મોરચા દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દીર્ઘઆવીશ્ય માટે ભગવાન શ્રી સત્યનારાયણની કથાનું આયોજન

admin

વડોદરા જિલ્લા પંચાયતના પ્રાંગણમાં ધ્વજ વંદન

admin

યા હુસેન શહીદ મસ્તાન બાવા દરગાહ કમિટી દ્વારા આયોજિત સર્વ નિદાન મેડિકલ કેમ્પ સફળતા પૂર્વક યોજાયો

admin

Leave a Comment