40.7 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

રાંધણ ગેસમાં 50 રૂપિયાના વધારા બાબતે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શન

આમ આદમી પાર્ટી ના કાર્યકર્તાઓ દ્વારા ગેસ માં 50 રૂપિયા વધારો કરવામાં આવ્યો તે બાબતે વિરોધ પ્રદર્શન ગાંધીનગર ગ્રુપ ખાતે કરવામાં આવ્યું
મોંઘવારીનાં ભયાનક વિષચક્રમાં સમગ્ર દેશની પ્રજાને હોમી દઈ ભયંકર અટહાસ્ય કરનાર કહેવાતી સંવેદનશીલ સરકાર દ્વારા બધું એકવાર ગરીબ પ્રજા પર ગેસના ભાવમાં ઓચિંતો વધારો કરવામાં આવ્યો છે. વધતા જતા ભાવ વધારવો છે ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે અને સામાન્ય જન અતિ મુશ્કેલી નો અનુભવ કરે છે, તો આ અસંવેદનશીલ સરકાર દ્વારા વધારવામાં આવેલા ભાવ વધારાનો વિરોધ કરવા માં આવ્યો.

Related posts

વાસણમાં ફટાકડા (સૂતળી બોમ્બ) ફોડતા વાસણનો એક ધારદાર ટૂકડો ઉડીને સીધો નાક અને આંખના ભાગમાં ઘૂસી ગયો

admin

પાર્થ સુથારની હ-ત્યામાં પોલીસે મુખ્ય આરોપી સહીત ત્રણને ઝડપી પાડ્યા

admin

સાવલી તાલુકા માં યોજાયેલ ગ્રામપંચાયતની ચૂંટણીના મતગણતરી અને જીત ના જશન માં વરસાદ બન્યો વિલન

admin

Leave a Comment