40.7 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
છોટાઉદેપુર જિલ્લોજિલ્લા

છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ તાલુકાના તુરખેડા ગામે રોડ રસ્તાના અભાવે ગર્ભવતી મહિલાનું કરુણ મૃત્યુ નિપજતા ‘આપ’ ધારાસભ્ય ચૈતર વસાવાએ લીધી ગામની મુલાકાત.

ગર્ભવતી મહિલાના મૃત્યુ મુદ્દે ‘આપ’ ધારાસભ્ય ચૈતર વસાવાએ આપ્યું મોટું નિવેદન.

આઝાદીના આટલા વર્ષો બાદ રોડ રસ્તા અને એમ્બ્યુલન્સના અભાવે ગર્ભવતી મહિલાની મૃત્યુ સરકાર માટે શરમજનક ઘટના છે: ચૈતર વસાવા

આપણા વિસ્તારમાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા આવેલી છે, પરંતુ આપણી પાસે રોડ રસ્તા નથી: ચૈતર વસાવા

વિશ્વની ઊંચી પ્રતિમાથી ફકત ૧૫ કિલોમીટર દૂર રોડ રસ્તા ન હોવાથી અને એમ્બ્યુલન્સ ન પહોંચવાથી ગર્ભવતી મહિલા મૃત્યુ પામી: ચૈતર વસાવા

Related posts

ગુજરાત સરકારના ઠરાવ મુજબ છોટાઉદેપુર જીલ્લા ખાતે ફરજ બજાવતા કુલ-૪૭ પોલીસ કર્મચારીને (હેડ કોંન્સ્ટેબલ / આસિસ્ટન્ટ પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકે બઢતી આપવામાં આવેલ છે

admin

42 ગામ વણકર સમાજ છોટાઉદેપુર કવાંટ ક્રિકેટ ટુર્નામેન્ટ 2024 સેશન 2 યોજવામાં આવી

admin

જેતપુર પાવીના રતનપુર ગામે પ્રધાન મંત્રી આવાસ યોજનાના વર્ક ઓર્ડર વિતરણ કરવામાં આવ્યા

admin

Leave a Comment