વડોદરા શહેરમાં અને વડોદરાના આસપાસના વિસ્તારમાં તેમજ ગુજરાત રાજ્યના અલગ અલગ જીલ્લાઓમાં અવાર નવાર ઘરફોડ, ખનુની કોશીશ, લુંટ, મારામારી સહીતના ગુનાઓ આચરી આંતક ફેલાવતા આરોપી જોગીંદરસીંગ ઉર્ફે કબીરસીંગ સંતોકસીંગ ભોંડ (સીકલીગર) સહીત ૧૭ ઇસમોની સંગઠીત ટોળકી સામે ગુજસીટોક અન્વયે કાર્યવાહી કરી ગુનો રજી. કરી વડોદરા શહેર પોલીસ આરોપીઓની અટક કરી
છેલ્લા ૧૦ વર્ષથી ટોળકી રાજ્યના વિવિધ શહેરોમાં સક્રિય હતી. તમે આરોપીનો ભૂતકાળ ગુનાહિત ભૂતકાળ છે. મોટાભાગના આરોપીઓ પાસા હેઠળની સજા પણ ભોગવીને આવ્યા છે.

