41.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરાના ગોરવામાં અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત કથામાં કૃષ્ણ જન્મની ઉજવણી કરવામાં આવી…

વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર દ્વારા ગુજરાત હાઉસિંગ બોર્ડ મંગલદીપ કોમન પ્લોટ ખાતે શ્રીમદ ભાગવત કથા ત્રણ જાન્યુઆરીથી નવ જાન્યુઆરીના રોજ યોજશે. સાત દિવસ સુધી કથાવ્યાસ પ્રજ્ઞા પુત્રી શ્રીમતી ખ્યાતિ બેન પટેલ શ્રીમદ ભાગવત કથાનું રસપાન કરાવી રહ્યા છે.આજે કૃષ્ણ જન્મ ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ એ કૃષ્ણ જન્મના ભજન કર્યા હતા અને ભક્તિમા લિન થઈ ગયા હતા.જેમાં મોટી સંખ્યામાં ગાયત્રી પરિવારના બહેનો અને વિસ્તારના નાગરિકો જોડાયા હતા.

Related posts

વહેલી સવારે એક કાર નર્મદા નિગમની કેનાલમાં ખાબકતા હડકંપ મચી ગયો

admin

શિક્ષણ સમિતિના આચાર્યો સાથે સાંસદ ડો.હેમાંગ જોશી નો “શિક્ષણ સંવાદ”

admin

વડોદરાની એમએસ યુનિવર્સિટી ખાતે સિગ્નેચર ડે ની ઉજવણી કરી

admin

Leave a Comment