Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

સ્થાયી સમિતિની બેઠકમાં તમામ 10 કામોને મંજૂરી

વડોદરા મહાનગરપાલિકાની આજરોજ મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં દસ કામો મંજૂરી અર્થે લેવામાં આવ્યા હતા જ્યાં ચર્ચાના અંતે બેઠકમાં તમામ દશકામોને મંજૂરી આપવામાં આવી છે.

નવા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ ની ઉપસ્થિતિમાં આપેલી સ્થાયી સમિતિની બેઠક યોજાઇ હતી તેમાં મુખ્યત્વે છે અગ્નિ સંબધ અને તાત્કાલિક સેવા વિભાગ પાણી પુરવઠા પ્રોજેક્ટ શાખા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શ્રી સયાજીબાગ ઝુ શાખા, જેવા મહત્વના વિભાગના કામો મંજૂરી અર્થે લેવામાં આવ્યા હતા જે તમામ કામો ને મંજૂરી અપાઈ છે.

વડોદરા શહેર માટે રાહત અને બચાવની કામગીરી હાથ ધરવાના હેતુસર ત્રણ મહિના માટે કુલ 200 જેટલા તાલીમ બદ્ધ તરવૈયાઓ ની ભરતી કરવા માટે ના કામને આ બેઠકમાં મંજૂરી આપવામાં આવી છે.

Related posts

ડભોઇમાં ગઢભવાની કલ્ચરલ ગ્રુપ દ્વારા આયોજિત નવરાત્રી દીપ પ્રાગટ્ય કરી ખુલ્લો મુકાયો

admin

ડભોઈ ST ડેપો પર સુરક્ષા સેતુ સોસાયટી’ દ્વારા મહિલા જાગૃતિ માટે રંગલો-રંગલી નાટકનું આયોજન

admin

પી.એમ.કિસાન યોજનાના લાભાર્થી કુલ ૨,૦૪,૦૬૧ ખેડૂતો પૈકી માત્ર ૨૦૭૩૫ ખેડૂતોએ કરાવી નોંધણી

admin

Leave a Comment