પ્રાપ્ત માહિતી અનુસાર હોનેસ્ટ ટ્રેડર્સ એન્ડ ટ્રાન્સપોર્ટ નો ડમ્પર ચાલકે એ જ કાર ચાલક ને લીધું અડફેટમાં..
સિનિયર સિટીઝન પતિ પત્ની કાર લઈને અમદાવાદથી વડોદરા આવ્યા હતા તે સમયે અટલબિજ પરથી પસાર થતી વેરાએ ઓવરલોડ ભરેલા ડમ્પર સાથે અકસ્માત સર્જાયો હતો..
અકસ્માતમાં કારમાં સવાર આંટી અને અંકલ ને નાની મોટી ઇજાઓ થઈ હતી..
સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી..
અકસ્માતે સર્જાતા અટલબિ રિચ પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ હતા..
108 એમ્બુલન્સ મારફતે બંનેવ ઇજાગ રસ્તો ને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા..
અકસ્માતની જાણ પોલીસને કરાતા અકસ્માતના સ્થળ પર દોડી આવી હતી..
વધુમાં આવા ડમ્પર ચાલકો જેવો ઓવરલોડ રેતી કે કપચી ભરીને કોના પરમિશનથી પસાર થતા હોય છે, તે પણ એક સવાલ ઉપજવે છે,
આ ડમ્પર ચાલક અકસ્માત સર્જાતા થર્ડ પરથી ભાગી જવાની પણ માહિતી મળી રહી છે..
વાસ્ત તો એ છે કે વડોદરા શહેરમાં આવા કેટલાક ડમ્પર ચાલકો વગર નંબર પ્લેટ ફોટાનું ડમ્પર હાંકતા હોય છે..
આ ડમ્પરમાં પણ કોઈ પણ પ્રકારની નંબર પ્લેટ જોવા મળી ન હતી..
પોલીસ દ્વારા વધુ આગળની તપાસ હાથ ધરવામાં આવી છે..

