27.8 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 28, 2026
Genius Daily News
ગુજરાતછોટાઉદેપુર જિલ્લોબોડેલી

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી નજીક લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી નજીક લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત થયો હોવાની ઘટના સામે આવી હતી. લક્ઝરી બસ બોડેલી થી છોટાઉદેપુર જઈ રહી હતી.જ્યારે અકસ્માત થયો હતો. ડ્રાઇવર કંડક્ટર સહીત લક્ઝરીમા સવાર 4 ને ગંભીર ઈજા થવા પામી હતી.
ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમા 108 મારફતે લઈ સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. અકસ્માત સર્જાતા ચાર કિલોમીટર જેટલો ટ્રાફિક જામ થયો હતો. બોડેલી પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.

Related posts

વિશ્વવિખ્યાત તરણેતરના લોકમેળામાં દ્વિતીય ગ્રામીણ પારંપરિક સાંસ્કૃતિક સ્પર્ધાઓનું આયોજન કરાયું

admin

છોટાઉદેપુર જિલ્લાના ડુંગરવાટની શાળામાં આવતાં બાળકોને દૂષિત પાણીમાંથી પસાર થવાનો વારો આવ્યો છે, કાદવ કીચડ અને જીવજંતુ વાળા પાણીમાંથી બાળકો આવતાં રોગચાળાનો ભય

admin

છોટાઉદેપુર જિલ્લાના નવનિયુક્ત જિલ્લા કલેકટરે હાફેશ્વરના અલગ અલગ વિસ્તારોમાં મુલાકાત લઈને નિરીક્ષણ કર્યું.

admin

Leave a Comment