33.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
છોટા ઉદેપુરછોટાઉદેપુર જિલ્લો

છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિના કાર્યકરોની સર્કિટ હાઉસ ખાતે સંગઠનલક્ષી બેઠક યોજાઈ.

  છોટાઉદેપુર જિલ્લાના કૉંગ્રેસ સમિતિના સંગઠનમાં જિલ્લા પ્રમુખની પસંદગી કરવા માટે કાર્યકરોના સેન્સ લેવાયા હતા. જેમાં તબક્કાવાર શેહર તેમજ તાલુકાના કાર્યકરોને સાંભળવામાં આવ્યા હતા. આ પ્રસંગે એ.આઈ.સી.સી.ના  છોટાઉદેપુર જિલ્લાના પ્રભારી અને પૂર્વ મંત્રી મહારાષ્ટ્ર સરકાર અસલમ શેખ અને જી.પી.સી.સી.ના પ્રભારી અને વાંસદાના  ધારાસભ્ય અનંત પટેલ, મિતેશભાઇ ગરાસીયા પૂર્વ ધારાસભ્ય ઝાલોદ ,સંજયભાઈ સોલંકી પૂર્વ ધારાસભ્ય જંબુસર રાજેન્દ્રસિંહ પટેલ પૂર્વ ધારાસભ્ય ગોધરા તેમજ પ્રદેશ કોંગ્રેસના આગેવાનો એ જિલ્લાના હોદ્દેદારો અને કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં સંગઠનના હોદ્દેદારો માટે મંતવ્યો લેવામાં આવ્યા હતા.

મોહસીન સુરતી છોટાઉદેપુર

Related posts

છોટાઉદેપુર જિલ્લામાં ચાર દિવસથી સીસીઆઈ દ્વારા કપાસની ખરીદી બંધ

admin

મોડાસર ચોકડીથી બોડેલી આવતા વિદ્યાર્થીઓ માટે મીની એસ.ટી. બસની વ્યવસ્થા

admin

ઝોઝ પોલીસ સ્ટેશન વિસ્તારના રીંછવેલ ગામ તરફ આવતા કાચા રસ્તા ઉપરથી બોલેરો ગાડીમાંથી કિંપ.રૂ.૫૭૨૧૬૦/- નો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ….

admin

Leave a Comment