અનંત ચેરીટેબલ ટ્રસ્ટ વડોદરાના સયાજી ગાર્ડનમાં એક ડ્રોઇંગ સ્પર્ધાનું આયોજન કર્યુ હતુ જે સ્થાનિક કલા પ્રેમીઓ માટે પોતાની સર્જનાત્મકતા પ્રદર્શિત કરવાનો શ્રેષ્ઠ અવસર છે. આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય સમુદાયમાં કલા અને સર્જનાત્મક અભિવ્યક્તિ પ્રોત્સાહિત કરવાનો છે.આ સ્પર્ધાનો મંત્ર છે: “સર્જનાત્મકતા સાથે વિશ્વને રંગવું”. આમાં 100 જેટલા બાળકોએ ભાગ લીધેલ હતો. આ કોમ્પિટિશનમાં ચંદ્રયાન અને એન્વર્મેન્ટ ની થીમ પર કોમ્પિટિશન રાખવામાં આવી હતી.

