35.8 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

એમ એસ યુનિવર્સિટીમાં કોનવોકેસન તારીખ જાહેર ન કરતાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્ધારા આવેદનપત્ર

વડોદરા શહેર માં વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટી ની હેડ ઓફિસ ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ
દ્ધારા કોનવોકેસન તારીખ જાહેર કરવામાં નથી આવ્યો જેના ભાગરૂપે આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા રજીસ્ટાર કે એમ ચુડાસમાને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે

વડોદરા શહેર માં એમ એસ યુનિવર્સિટી ની હેદ ઓફીસ ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા કોનવોકેસન તારીખ જાહેર કરવામાં આવી નથી જેથી આજે તેઓ દ્રારા રજીસ્ટર કે એમ ચુડાસમા આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે અને સાથે 48 કલાક નુ
અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે કે કોનવોકેસન તારીખ જાહેર કરવામાં નહીં આવે તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ઉગ્ર મા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે અને સાથે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા રજીસ્ટાર કે એમ ચુડાસમા ને સજેશન આપવામાં આવ્યું છે કે આ તારીખ કે પણ કોનવોકેસન તારીખ જાહેર કરવામાં આવે જેથી જે વિદ્યાર્થીઓ બહારગામ થી આવવાના છે તેમને
કોનવોકેસન તારીખ જાહેર થયા બાદ તે વિઘાર્થીઓ ને આવવામાં પ્રોબ્લેમ ના થાય તે હેતુસર અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ કોનવોકેસન તારીખ જાહેર કરવા બાબતે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.

Related posts

વડોદરાના અકોટા સ્ટેડિયમ ખાતે ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની થીમ પર આયોજિત ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ

admin

વડોદરાના રાવપુરા વિસ્તારની દુકાનમાં AC બ્લાસ્ટ, લોકોમાં દોડધામનો માહોલ

admin

વડોદરા શહેરના વરણામા ગામ નજીક નેશનલ હાઈવે પર ગમખ્વાર અકસ્માતમાં ટ્રકના આગળના કેબિનનું કચ્ચરઘાણ થયું

admin

Leave a Comment