Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

એમ.એસ.યુનિવર્સિટી ખાતે કોમૅસ ફેકલ્ટીમાં એફ વાઇ બી કોમના માટે બાકી ખાલી રહેલી સીટો પર વિદ્યાર્થીઓના એડમિશન ના મુદ્દાને લઈને આવેદનપત્ર

વડોદરા શહેર માં વિશ્વ વિખ્યાત મહારાજા સરાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે એજી એસ યુ ગુપ કોમૅસ ફેકલ્ટીમાં એફ વાઇ બી કોમના માટે બાકી ખાલી રહેલી સીટો પર વિદ્યાર્થીઓના એડમિશન ના મુદ્દાનેલઈનેઆવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી

વડોદરા શહેર ની વિશ્વવિખ્યાત મહારાજા સરાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીમા હૈડ ઓફિસ ખાતે એજી એસ યુ ગુપ દ્રારા એડમિશન ના મુદ્દાને લઈને યુનિવર્સિટી ની હેડ ઓફિસ ખાતે હલ્લાબોલ કરી આવેદનપત્ર આપી યુનિવર્સિટી પી આર ઓ ને રજૂઆત કરવામાં આવી હતી સાથે વિદ્યાર્થીઓ અને પેરેન્ટસ સાથે રાખી ઉગ્ર આંદોલન કરવામાં આવ્યું હતું અને સાથે જણાવવામાં પણ આવ્યો હતો કે વહેલામાં વહેલી તકે વિદ્યાર્થીઓના હિતમાં એડમિશન મુદેના નિર્ણય લેવામાં નહીં આવે તો ગાંધી ચીડીયા માગે આંદોલન કરવાંમાં આવસે જેની તેની જવાબદારી યુનિવર્સિટી સતાઘીસો રહશે

Related posts

વડોદરા શહેરના કેવડાબાગ સ્થિત બેઠક મંદિર ખાતે તૃતીય પિઠાધિશ્વર કાંકરોલી નરેશ પ.પૂ.ગો.108 વાગીશકુમારજી મહોદયના જન્મદિવસની ઉજવણી

admin

વડોદરાના યુવાનોની ઐતિહાસિક પહેલ – AI Impact Summit 2026માં ભાગીદારી

admin

ડભોઇ તાલુકા કક્ષાનો ૭૭ માં પ્રજાસતાક પર્વની ઉજવણી ડભોઇ તાલુકા કરનેટ ગામે યોજાયો

admin

Leave a Comment