Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

કોમર્સ ફેકલ્ટી ખાતે ફેકલ્ટી ટીન ને આવેદનપત્ર આપવામાં આવ્યું

એમએસ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટી ખાતે આજરોજ nsui દ્વારા અમર વાઘેલા ની આગેવાની હેઠળ તથા વડોદરા કોંગ્રેસ યુથ પ્રમુખ હેરી ઓડ એસ પણ આજરોજ ભારે રજૂઆત કરી ડીન ને ઉગ્ર રજૂઆત કરવામાં આવી ધોરણ 12 પુરક પરીક્ષામાં પાસ થનાર વિદ્યાર્થીઓ અને અગાઉ રહી ગયેલ હોય તેવા વિદ્યાર્થીઓ માટે બીકોમના એડમિશન ફરીથી ચાલુ કરવા બાબતે આજરોજ આવેદનપત્ર આપવામાં આવ્યું. જ્યારે એમએસ યુનિવર્સિટી દ્વારા કોમર્સ ફેકલ્ટી ખાતે પોલીસને પણ બોલાવવામાં આવી હતી જ્યારે ઉગ્ર રજૂઆત કરવામાં આવી તે જલ્દીમાં જલ્દી તમામ વિદ્યાર્થીઓને એડમિશન મળે તેવી માંગણી સાથે કોમર્સ ફેકલ્ટીના ડીન કેતન ઉપાધ્યક્ષ અને આવેદનપત્ર આપ્યું

Related posts

વડોદરા મહાનગરપાલિકા દ્રારા વિશ્વામિત્રી રિવાઇવલ પ્રોજેક્ટની કામગીરીનું નિરીક્ષણ

admin

ફરિયાદીનું અપહરણ કરી બીભત્સ વિડીયો બનાવ્યો આરોપીઓનો વિસ્તારમાં ધાક જમાવવા પ્રયાસ

admin

વડોદરા શહેર માં સવારથી વાદળછાયા વાતાવરણનો અદ્ભુત નજારો

admin

Leave a Comment