Genius Daily News
જુનાગઢ જિલ્લોવિસાવદર

વિસાવદર કમોસમી વરસાદને કારણે થયેલ નુકશાનનું વળતર આપવા ભારતીય કિસાન સંઘ વિસાવદર દ્રારા મામલતદારને આવેદનપત્ર

વિસાવદર કમોસમી વરસાદને કારણે થયેલ નુકશાનનું વળતર આપવા બાબત ભારતીય કિસાન સંઘ વિસાવદર દ્વવારા મામલતદારને આપ્યું આવેદનપત્ર આજ રોજ ભારતીય કિસાન સંઘ વિસાવદર તાલુકા દ્વારા મુખ્યમંત્રીશ્રી ને મામલતદારશ્રી મારફત આવેદનપત્ર આપવામાં આવ્યું
હાલ કમોસમી વરસાદ માવઠા ના લીધે જગતના તાત ખેડૂતોને ખેતીપાક મા ખૂબ મોટું નુકસાન થયુ છે જેનો સર્વે કરવામાં આવે અને નુકસાનીનું વળતર આપવામાં આવે તેમજ ખેતીપાક વરસાદને કારણે અમુક વિસ્તારોમાં અમુક અંશે ડેમેજ થયો હોય જે ખરીદીમાં ડેમેજ ના ધોરણો થોડા અપ રાખી ખેત પેદાશોની ખરીદી થાય તે જરૂરી હોય અને ટેકાના ભાવે સમયસર ખરીદી શરૂ કરવામાં આવે
ભારતીય કિસાન સંઘ વિસાવદર તાલુકા પ્રમુખ જે પી હિરાણી વીસાવદર તાલુકાના સર્વે ખેડૂત ભાઇ યો તેમજ જયેશભાઈ વઘાસિયા મનસુખભાઈ હિરપરા રાજકારણી આગેવાનો નરેન્દ્ર ભાઈ કોટીલા સાહેબ ભરતભાઈ કોટડીયા અતુલભાઇ ભાયાણી અનિલભાઈ સરપંચ તેમજ ખેડૂત ભાઈઓ નામી અનામી બધા સાથે મળીને આવેદનપત્ર મામલતદાર સાહેબને આપેલ છે

Related posts

વિસાવદરથી પેટાચૂંટણી જીતેલા આપના ગોપાલ ઇટાલિયાએ ધારાસભ્ય પદના લીધા શપથ

admin

શ્રી માધવ ક્રેડિટ કોપ્રેટીવ સોસાયટી જૂનાગઢની વિસાવદર શાખા દ્વારા આંતરરાટ્રિય સહકારીતા વર્ષની ઉજવણી.

admin

વિસાવદર તાલુકામાં તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ ચાલુ

admin

Leave a Comment