31.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરાના રેસકોર્ષ વિદ્યુત ભવન ખાતે એપ્રેન્ટિસ ઉમેદવારોએ દ્વારા વિવિધ માંગણીઓ મુદ્દે ધરણા પ્રદર્શન કર્યું

વડોદરાના રેસકોસ વિદ્યુત ભુવન ખાતે એપ્રેન્ટીસ ઉમેદવારોએ ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવાની માંગણી સાથે ધરણા પ્રદર્શન કર્યું હતું.ઉમેદવારો દ્વારા વિદ્યુત સહાયક હેલ્પર ભરતી માટે આજદિન સુધી ભરતી પૂરી કરવામાં આવી નથી આ મામલે વડી કચેરી ઉર્જા મંત્રી સચિવને લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે, તેમ છતાં પણ આજ દિન સુધી માંગણી સંતોષોમાં નહીં આવતા ફરી એક વખત ધરણા પ્રદર્શન કરીને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો.

Related posts

ડભોઈમાં મા ગઢભવાની દર્ભાવતી કલ્ચરલ ગ્રૂપ દ્વારા નવરાત્રિ મહોત્સવની તડામાર તૈયારી શરૂ

admin

બહુચરાજી મંદિરને તિરંગા આભૂષણોનો શણગાર..!!

admin

શ્રી સુખધામ મંદિર વાઘોડિયારોડ ખાતે પણ.પૂ.ગો.108 શ્રી ડો.વાગીશકુમાર મહોદયજીની નિશ્રામાં મેગા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું

admin

Leave a Comment