43.6 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેરમાં રાત્રે ગરીબ અને જરૂરિયાતમંદોને 250 જેટલા જેકેટનું વિતરણ

વડોદરા શહેરમાં કડકડતી ઠંડીને ધ્યાનમાં રાખીને આજે રાત્રે 10:30 કલાકે માનવતાભર્યો સેવા કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમ અંતર્ગત આશરે 250 જેટલા સ્વેટર અને જેકેટનું વિતરણ કરવામાં આવશે.

SSG હોસ્પિટલના તાત્કાલિક વિભાગ પાસે તેમજ શહેરના વિવિધ રોડ રસ્તાઓ પર ખુલ્લામાં સુતા ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને ઠંડીથી બચાવવા માટે સ્વેટર અને જેકેટ આપવામાં આવશે. રાત્રિના સમયે બહાર રહેવા મજબૂર લોકો માટે આ સેવા રાહતરૂપ સાબિત થશે.

આ સેવા કાર્ય દ્વારા ઠંડીના સમયમાં ગરીબ અને નિરાધાર લોકોની સુરક્ષા અને સહાય કરવાનો હેતુ રાખવામાં આવ્યો છે. શહેરના સામાજિક કાર્યકરો અને સ્વયંસેવકો દ્વારા આ માનવસેવા અભિયાન અમલમાં મૂકવામાં આવશે.

Related posts

વડોદરા શહેર-જિલ્લામાં RTO પોલીસ અને NHAIએ વર્ષ 2024ના 19 બ્લેક સ્પોટ જાહેર કર્યા

admin

વડોદરા શહેરના નવાયાર્ડ વિસ્તારમાં આવેલા પ્રાઈમરી હેલ્થ સેન્ટર નજીક ગલીમાથી બિનવારસી દવાઓનો જથ્થો મળતા ચકચાર

admin

ગોરવામાં આઇટીઆઈ પાસે લુખ્ખા તત્ત્વોનો વિડિયો વાયરલ થતા પોલીસ એક્શન મોડમાં

admin

Leave a Comment