30.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
ડેસરવડોદરા જિલ્લો

વડોદરા જિલ્લાના ડેસર પોલીસ દ્વારા બાતમીના આધારે ફોર વ્હીલ ગાડીમાંથી વિદેશી દારૂ ઝડપી પાડ્યો

ડેસર પોલીસને બાતમી મળી હતી કે સિલ્વર કલરની ફોર વ્હીલ ગાડીમાં ભારતીયબનાવટ નો દારૂ વિદેશી દારૂ ભરી વેજપુર થી કેનાલ વાળા રસ્તે થી ડેસર તરફ જનાર છે તેવી બાતમી મળી હતી
બાદમી ના આધારે પોલીસ વોચ ગોઠવી ઉભી હતી તે દરમિયાન આગળ પાછળ બે ફોર વ્હીલ ગાડી વેજપુર ગામ તરફથી ધરમપુરા ગામ તરફ જતી હતી નર્મદા માઇનોર કેનાલ ઉપર આવતા પોલીસે બે ફોર વ્હીલ ઉભી રાખતા જેમાં તપાસ કરતા ગાડીના પાછળ સીટ ના ભાગે તથા ડેકી માંથી વિદેશી દારૂની પેટીઓ નો જથ્થો ભરેલી હતો

જેમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ના ક્વાટરીયા અને બીયર નંગ 1318 મળી આવી હતી જેની કિંમત રૂા 279486 નો મુદ્દા માલ ઝડપી પાડ્યો હતો અને અને બંને ગાડી ની કિંમત રૂા.650000/કુલ મળી કિંમત રૂા,954486/ મુદ્દા માલ ઝડપી પાડવામાં આવ્યો હતો

જેમાં હોન્ડાઈ એસેટ ની ગાડી નંબર GJ05CP2717 હતો બીજી ગાડી સ્વીફ્ટ ગાડી નંબર GJ06RB9200 હતો

જેમાં એક આરોપી ની ધરપકડ કરવામાં આવી હતી તેનું નામ નિલેશકુમાર ઉર્ફે સોનુ દિલીપસિંહ રાઠોડ રહેવાસી ડેસર બ્રાહ્મણ ફળિયું તા, ડેસર જી, વડોદરા હતો અને બીજો આરોપી રેડ દરમિયાન ભાગવામાં સફળ રહ્યો હતો તેનું નામ મહેન્દ્ર ભાઈ બારીયા હતું

Related posts

T.Y. અને S.Y. B.Com એક્સ્ટર્નલ પરીક્ષાના પરિણામો 45 દિવસમાં જાહેર કરવાની માંગ

admin

બે વર્ષે પણ મકાન ન મળતા વડોદરાના તાંદલજા વિસ્તારનાના રહીશોનો પાલિકામાં મોરચો

admin

વડોદરા પોલો ક્લબ પાસે મોડી રાત્રે બે કાર વચ્ચે અકસ્માતનો બનાવ…

admin

Leave a Comment