વડોદરા શહેરમાં આરોપી નિતેશ સિંગ કુસવા ને ભરણ પોષણ ગુનામાં સેન્ટ્રલ જેલ ખાતે મોકલવામાં આવ્યો હતો ત્યાં પરિવારજનો આક્ષેપ છે કે તેને સેન્ટ્રલ જેલમાં જૈલર માર મારવા આવ્યો છે તેના અનુસંધાનમાં આજે પરીવારજનો અને એડવોકેટ નિમીષા બેન સાથે પોલીસ કમિશનર કચેરી ખાતે રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા અને પરિવારજનોના આક્ષેપો છે કે જે રીતે જૈલર માર મારવામાં આવ્યું છે તેના કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને સાથે પરિવારજનોની માંગણી છે કે તેમની સારવાર કરવામાં આવે તેવી માંગ સાથે આજે પોલીસ ભવન ખાતે પોલીસ કમિશનરને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા

