Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

રાવપુરા વિધાનસભા બેઠકના ધારાસભ્ય અને ગુજરાત સરકારના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લનો સુંદર અભિગમ..

આજ રોજ કારેલીબાગ કાર્યાલય ખાતે સંપર્ક સમસ્યા સેવા કાર્યક્રમ નું આયોજન કરવામાં આવેલું જેમાં વોડ 3 અને વોડ 7 ના નાગરિકો ની સમસ્યા સાંભળી તાત્કાલિક નિવારણ થાય તેનું આયોજન કરવામાં આવ્યું

આજે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા ગુજરાત ભાજપના ઉપ પ્રમુખ અને મધ્ય ઝોન પ્રભારી ગોરધન ઝડફિયા.

Related posts

બોર્ડની પરીક્ષાના પરીક્ષાર્થીઓના શુભેચ્છા અર્થે શ્રીરંગ રાજેશ આયરે અને જય સાંઇનાથ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના માધ્યમથી સંગીતમય સુંદરકાંડ પાઠનું આયોજન

admin

સામાજિક કાર્યકર્તા સેજલ વ્યાસ ની આગેવાની હેઠળ તમામ સફાઈ કર્મચારીઓ વડોદરા મહાનગરપાલિકાની ખાતે મોરચો લઈને પહોંચ્યા

admin

ડભોઇ-શિનોર ચોકડી પાસે રોડનું મોટા પાયે ધોવાણ : હજારો પ્રવાસીઓ પર ખતરો

admin

Leave a Comment