30.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરામાં પ્રિયાલક્ષ્મી ગરણાળા બહાર ભિક્ષુકનો મૃતદેહ મળતા ચકચાર

વડોદરા શહેરના Priyalaxmi Garanala પાસે એક ભિક્ષુકનો મૃતદેહ મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.

ઘટનાની જાણ થતા જ 108 એમ્બ્યુલન્સ અને પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. પોલીસે મૃતદેહને કબજે લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાથમિક માહિતી મુજબ, મૃતકની ઓળખ હજુ સુધી થઈ શકી નથી. પોલીસ દ્વારા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી મોતના કારણ અંગે તપાસ શરૂ કરવામાં આવી છે.

આ બનાવને લઈને આસપાસના વિસ્તારમાં ભીડ એકત્રિત થઈ હતી અને લોકોમાં ચિંતા અને ઉત્સુકતા જોવા મળી હતી. પોલીસ સમગ્ર મામલે વધુ તપાસ કરી રહી છે.

Related posts

બરોડા ડેરીની ચૂંટણીમાં આક્ષેપબાજીનો ગરમાવો: પિતા-પુત્રની જોડીને પેનલમાંથી હટાવવાની માંગ તેજ

admin

વડોદરાના સલાટ વાડા કોઠી ચાર રસ્તા ખાતે ડોલ ટુ ડોર ગાડી અને બાઈક જોડે ધડાકા ભેર અકસ્માત સર્જાયો

admin

સ્વચ્છતા હી સેવા૨૦૨૫: ડભોઈમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક વિરુદ્ધ નગરપાલિકાની મોટી કાર્યવાહી

admin

Leave a Comment