32.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 28, 2026
Genius Daily News
છોટાઉદેપુર જિલ્લો

છોટાઉદેપુર તાલુકાના દેવહાંટ ગામે ભંગુરીયાનો મેળો ભરાયો

છોટાઉદેપુર તાલુકાના દેવહાંટ ગામે ભંગુરીયાનો મેળો ભરાયો હતો, છોટાઉદેપુર લોકસભાના સાંસદ જશુભાઈ રાઠવા ભંગોરીયાના મેળામાં ટીમલીના તાલે ઝૂમ્યા હતા.

  છોટાઉદેપુર પંથક્મા આદીવાસીઓના સૌથી મોટા અને પારંપરીક ગણાતા હોળીના તહેવાર પુર્વે ભંગુરીયાના મેળા યોજાઈ રહ્યા છે, ત્યારે આજે  છોટાઉદેપુર તાલુકાના દેવહાંટ ગામે છોટાઉદેપુર લોકસભાના સાંસદ જશુભાઈ રાઠવાની ઉપસ્થિતિમાં ભંગુરીયાનો મેળો ભરાયો હતો. જેમા આદીવાસીઓ મોટી  સંખ્યામા રંગબેરંગી વસ્ત્રો પરિધાન કરી આદીવાસી પરંપરા મુજબ ઢોલ નગારા –ત્રાસા અને પાવા લઈને ટીમલી નાચતા કુદતા જોવા મળ્યા હતા. ભંગુરીયાના મેળામા આસપાસના ગામડાઓમાથી મોટી સંખ્યામા આદીવાસીઓ ઉમટી પડ્યા હતા. આ ભંગુરીયા મેળાની અંદર છોટાઉદેપુર લોકસભાના સાંસદ જશુંભાઈ રાઠવા આદિવાસી નૃત્ય ઉપર ટીમલીના તાલે ઝૂમ્યા હતા.

મોહસીન સુરતી છોટાઉદેપુર

Related posts

છોટા ઉદેપુર જિલ્લાના જેતપુર પાવીમાં આવેલ નર્મદેશ્વર મહાદેવ મંદિરના મંદિરે કેવડા ત્રીજ ધામ ધૂમ થી ઉજવણી

admin

આગ લાગતાં છ મકાનો ભસ્મી ભૂત 11 દિવસ વીતી જવા છતાંય કેસડોલ જેવી સહાય ન આપી

admin

છોટાઉદેપુર જિલ્લાના ઓરસંગ નદીના પટ્ટમાં કાકડીના વાવેતરમાં મબલખ પ્રમાણથી ખેડૂતોને નુકશાન

admin

Leave a Comment