37.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
May 1, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

ભય માં રહેતા વિસ્તારના લોકોને સુરક્ષા પ્રદાન કરવા ભથ્થુભાઈની તંત્ર સમક્ષ માંગણી

વોર્ડ 16 ના કાઉન્સિલર ચંદ્રકાંત શ્રીવાસ્તવ ના ઘરે પોતાના મતવિસ્તાર રોડ પર આવેલી શાંતિનગર એક બે શક્તિનગર હીરાબાનગર ચુનારાવાસ વિશ્વકર્મા નગર તમામ વિસ્તારના 250 જેટલા રહીશોએ રજૂઆત કરી હતી કે છેલ્લા 15 દિવસથી અમારા વિસ્તારમાં ઘર પાસે કેટલા ઇસમો મોટરસાયકલ લઈને આવે છે અને એમના હાથમાં તિસણ હથિયારો સહિતના સાધનો હોય છે અને આવીને અમારા બારણા ખટખટ આવે છે જેથી અમે છેલ્લા 15 દિવસથી ભયના ઓથા હેઠળ જીવી રહ્યા છે જેથી આ પરિસ્થિતિમાંથી જલ્દીથી જલ્દી અમને બહાર લાવવામાં આવે. ત્યારે ચંદ્રકાંત શ્રીવાસ્તવ દ્વારા તંત્રને ગુહાર લગાવી હતી કે પોલીસ વિભાગ દ્વારા તાત્કાલિક એક્શનને અને કાર્યવાહી કરવી જોઈએ અને સીસીટીવી કેમેરા સહિતના ઉપકરણોની ચકાસણી કરી જલ્દીથી જલ્દી આ વિસ્તારના લોકો પણ મુક્ત થાય તે માટે માંગણી કરી છે.

Related posts

શિયાળાની ઠંડીનું આગમન થતાની સાથે જ ડભોઇ બજારોમાં વસાણાની ચીજવસ્તુઓની માંગ વધી

admin

ડભોઈ થરવાસા રોડ પર નર્મદા કેનાલ પાસે કચરાના ગંજ; હોસ્પિટલ વેસ્ટ અને એઠવાડથી રોગચાળાની ભીતિ

admin

પૂજ્ય વાગીશકુમાર મહારાજશ્રીના હસ્તે પિનાકલ હોસ્પિટલમાં અત્યાધુનિક સ્પાઈન યુનિટનું ઉદ્ઘાટન

admin

Leave a Comment