ગઈ કાલે ગણેશ વિસર્જન કરવા પહોંચેલ ભાજપ ના નેતા ઓએ અન્ય ના જીવ જોખમમાં મુક્યા….
ધારાસભ્ય કેયુર રોકડીયા, પૂર્વ સાંસદ રંજાનબેન ભટ્ટ,પુર્વ મેયર ભરત ડાંગર સહિત ના નેતા ઓ સેફ્ટી ના કોઈ પણ સંસાધન વગર તરાપા પર થયા સવાર…
અન્ય ના જીવ જોખમ માં મૂકી ને ગણેશ વિસર્જન નું કર્યું ફોટો સેસન…
આ નેતા ઓ ને લાઇફ જેકેટ વગર કેમ તરાપા પર જવા દેવાયા તે મોટો સવાલ …

