નગર પાલિકામાં ભાજપના સામે ઉમેદવારો ઊભા રાખેલ બસપાના ૩ સભ્યો ભાજપમાં જોડાયા,,
આ પહેલા સપા ૬ અને ૩ અપક્ષો ભાજપમાં જોડાયા હતા,
પાલિકાના કુલ ૨૮ પૈકી ભાજપના ૨૦ સભ્યો થયા હતા,
વડોદરા શહેર ભાજપ પ્રમુખ વિજયભાઈ શાહ અને જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવાના હસ્તે ખેસ પહેરી બસપાના ત્રણ સભ્યો ભાજપમાં જોડાયા,
મોહસીન સુરતી છોટાઉદેપુર

