33.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા ગોરવા મધુનગર બ્રિજ પર બન્યો ગમખ્વાર અઅકસ્માતમાં એક વ્યક્તિનું ઘટના સ્થળ પર મો-ત

કરચિયાના મિહિર સોલંકી અભ્યાસ કરવા માટે આજવા જતા હતા તે દરમિયાન આ બનાવ બન્યો

સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ બાઇક ચાલકની બાઈક સ્લીપ થતા મોત થયાની માહિતી મળી રહી છે

સવારે વહેલી સુમારે આ બનાવ બન્યા હોવાની માહિતી મળી રહે છે

ત્યારે બાઈક સ્લીપ થઈ છે કે પછી અજાણ્યા વાહને ટક્કર મારી છે તેની ગોરવા પોલીસ ઝીણવટ ભરી તપાસ હાથ ધરી રહી છે

અકસ્માત થતા જ બ્રિજ પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા ગોરવા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી રહી છે.

મિહિર સોલંકી આર.એમ.એસ કોલેજ — આંખોલ વિદ્યાર્થી હતો…

પોતાના કોલેજ જવા માટે પોતાની પલ્સર બાઈક જેનો નંબર gj06qj 3879 લઈને નીકળ્યો હતો…

બ્રિજની બાજુમાં જ આવેલા સીસીટીવી સમગ્ર રહસ્ય ખોલશે…

Related posts

ત્રીજી વખત વડાપ્રધાન બન્યા બાદ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી પ્રથમ વખત વડોદરા આવ્યા

admin

પત્રકારો પર થયેલા હુમલાને લઈને આરોપીઓને સખત સજા મળે તે માટે આજે આમ આદમી પાર્ટી દ્વારા પોલીસ કમિશનર ને રજૂઆત

admin

છોટાઉદેપુર તાલુકાના તેજગઢ ગામે દસમા તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ સાંસદ અને ધારાસભ્યની ઉપસ્થિતિમાં યોજાયો.

admin

Leave a Comment