40.7 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરાની જમનાબાઈ હૉસ્પિટલના નર્સિંગ સ્ટાફ દ્વારા રકતદાન કૅમ્પનું આયોજન

વડોદરાની જમનાબાઈ હોસ્પિટલના નર્સિંગ સ્ટાફ દ્વારા ઇન્ટરનેશનલ ફલોરન્સ નાઇન્ટીંગલ ડે નિમિતે રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ છે. લેડી વીથ ધી લેમ્પ નાઉ વીથ ધી બ્લડના થીમ પર આ દિવસ ઉજવવામા આવ્યું તેવુ હોસ્પિટલના કેયુર જોષીએ જણાવ્યુ હતુ. આ રક્તદાન કેમ્પમાં વધુમા વધુ યુનીટ રક્ત એકત્ર કરવાનો પ્રયાસ કરવામા આવ્યું હતું.

Related posts

સાવલી તાલુકાના નાનીભાંડોલ ગામમાં આગની ઘટના સામે આવી

admin

નિરંકારી સદગુરુ માતા સુદીક્ષાજી મહારાજના આશિષના સંયોગથી નારી સંત સમાગમનો કાર્યકમ સયાજી હોસ્પિટલના ઓરીડોરીયમ ખાતે યોજાયો…

admin

કોર્પોરેશનની બેદરકારી : ખોદેલા ખાડાએ યુવકને મોતની નજીક ધકેલ્યો

admin

Leave a Comment