40.7 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
કરજણવડોદરા જિલ્લો

ડ્રોન ઉડાડતા ખેતરમાં મળ્યા સાળા-બનેવીના મૃતદેહ

વડોદરા જિલ્લાના કરજણમાં ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે,કરજણમાં ધુળેટીના દિવસે સાળો અને બનેવી ગુમ થયા હતા અચાનક એક સાથે બે લોકો ગમ થવાના બનાવમાં તરેહ તરહની અટકળો જોર પકડી રહી હતી,ત્યાં સાળા-બનેવીને શોધવા પોલીસે ખેતરોમાં ડ્રોન ઉડાવ્યું અને ડ્રોનમાં જે દ્રશ્યો સામે આવ્યા તે ખુબ જ ચોંકવનારા હતા,ડ્રોનમાં સાળો અને બનેવીના મૃતદેહ ખેતરમાંથી મળી આવ્યા હતા.આ રહસ્યમય બનાવનો ભેદ ઉકેલવા પોલીસે ઘનિષ્ઠ તાપસ શરુ કરી છે

Related posts

વડોદરાના ગધેડા માર્કેટ ચાર ચાર રસ્તે ટ્રાફિક ડ્રાઇવ સહિત હંગામી દબાણો ખસેડી ત્રણ ટ્રક માલ સામાન કબજે

admin

ડભોઈમાં સગીરા સાથે દુષ્કર્મ આચનારને ૨૦ વર્ષની કેદ

admin

વડોદરા શહેર હાથીખાનામાં બાળ મજૂરી કરાવનારા બે દુકાન સંચાલકોની ધરપકડ કરાઈ

admin

Leave a Comment