30.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

122 કરોડનો કૌભાંડી મેનેજર વડોદરાથી ઝડપાયો

મુંબઈની ન્યૂ ઈન્ડિયા બેંકમાં 122 કરોડના ચકચારી કૌભાંડમાં પોલીસને મોટી સફળતા મળી છે,122 કરોડનું કૌભાંડ આચરી ભાગતો ફરતો ભેજાબાજ આરોપી જયપુરનો કપિલ કલ્યાણજી ડેડિયા વડોદરામાં છુપાયો હોવાની માહિતીને આધારે વડોદરા ક્રાઈમ બ્રાન્ચે નવાયાર્ડ વિસ્તારમાંથી કપિલ કલ્યાણજી ડેડિયાની ધરપકડ કરી હતી.કપિલ ડેડિયાને મુંબઈની દહિસર પોલીસને સોંપવામાં આવ્યો છે.RBIની તપાસમાં ઉચાપતની વિગતો બહાર આવતા ગુનો નોંધાયો હતો.

Related posts

વડોદરા મીડિયા ક્લબ દ્વારા પહેલગામમાં મૃત્યુ પામેલા શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે સુંદર કાંડનું આયોજન

admin

શ્રીજીની આગમન યાત્રામાં શ્રીજીની પ્રતિમા ઉપર ઈંડા ફેકરનાર આરોપીઓનું સર્કસ કાઢવામાં આવ્યું

admin

તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત નંદેસરી પોલીસે ફ્રોડ નો ભોગ બનનારને રૂપિયા પરત અપાવ્યા

admin

Leave a Comment