40.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
છોટા ઉદેપુરછોટાઉદેપુર જિલ્લો

છોટાઉદેપુર રૂમડીયા ગામનો ગોળફેર્યુંનો મેળાને માણવા લોકો ઉમટ્યા

હોળીના પર્વ નિમિત્તે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં અલગ અલગ પ્રકારની પરંપરા અનુસાર ઉજવણી થાય છે આ સાથે જ અનેક પારંપરિક મેળાઓ પણ ભરાય છે. ત્યારે છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના રૂમડીયા ગામમાં રજવાડાના સમયથી અંદાજે 200 વર્ષથી ગોળફેર્યું નો મેળો યોજાય છે. આ મેળાને જોવા મધ્યપ્રદેશ સહિતના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડે છે. રૂમડિયા ગામના લોકોનું માનવું છે કે ગોલફેર્યું ફેરવવાથી ગામમાં કોઈ આફત આવતી નથી. એટલે આ સ્તંભની પુંજા વિધી કરી ગામમાં સુખાકારીની પરંપરા જળવાઈ રહે એ માન્યતા સાથે દર વર્ષે હોળીના બીજા દિવસે મેળો ભરાય છે.

વિમલ રાઠવા, જેતપુર પાવી

Related posts

છોટાઉદેપુરના બરોજ ખાતે આવેલી પી એમ શ્રી આશ્રમ શાળામાં ટીબી રોગ અંગે જન જાગૃતિ કાર્યક્રમ

admin

સંખેડા ખાતે 24 ગામ રાણા સમાજ પ્રેરિત છઠ્ઠા સમૂહ લગ્ન ધામધૂમથી ઉજવાયો

admin

છોટાઉદેપુર જિલ્લાના કવાંટ પાસે અશ્વિન નદી ઉપર આવેલ બ્રિજની પેરાફીટ જર્જરિત અવસ્થામાં

admin

Leave a Comment