40.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

હિટ એન્ડ રન ની ઘટના બાદ કારેલીબાગમાં પાલિકાની દબાણ શાખા નૉ સપાટો

વડોદરા મહાનગર પાલિકા નૉ દબાણ શાખા નૉ સપાટો,

દબાણ શાખા ની ટીમ કારેલીબાગ વિસ્તાર મા ત્રાટકી,

હોળી ના દિવસે કારેલીબાગ આમ્રપાલી નજીક બની હતી હિટ એન્ડ રન ની ઘટના,

આજે આ સ્થળ પાસે ના ગેર કાયદેસર દબાણો પર પાલિકા ની દબાણ શાખા ની ટીમ ત્રાટકી,

પોલીસ બંદોબસ્ત સાથે દબાણો દૂર કરવા ની કામગીરી હાથ ધરાઈ,

ત્રણ ટ્રક કરતા વધુ સમાન કરાયો જપ્ત,

લારી ગલ્લા સહીત ના દબાણો દૂર કરતી પાલિકા,

Related posts

વડોદરા શહેરનું એક એવું નારી મંડળ કે જેમના થકી ગણેશજીની માટેની પ્રતિમા બનાવવામાં આવે છે

admin

ડભોઇ નગરપાલિકા દ્વારા પીએમ ઇન્ટરશીપ યોજનાની કામગીરી હાથ ધરી.

admin

વડોદરાના તાંદલજા વિસ્તારમાં પાછલા ઘણા વર્ષોથી પાણી પ્રાથમિક સુવિધાનો અભાવ પાની લાઈન નાખી સમસ્યાનો નિરાકરણ લાવવા બાબતે કોર્પોરેશન ખાતે આવેદનપત્ર

admin

Leave a Comment