વડોદરા જિલ્લાના કરજણમાં ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે,કરજણમાં ધુળેટીના દિવસે સાળો અને બનેવી ગુમ થયા હતા અચાનક એક સાથે બે લોકો ગમ થવાના બનાવમાં તરેહ તરહની અટકળો જોર પકડી રહી હતી,ત્યાં સાળા-બનેવીને શોધવા પોલીસે ખેતરોમાં ડ્રોન ઉડાવ્યું અને ડ્રોનમાં જે દ્રશ્યો સામે આવ્યા તે ખુબ જ ચોંકવનારા હતા,ડ્રોનમાં સાળો અને બનેવીના મૃતદેહ ખેતરમાંથી મળી આવ્યા હતા.આ રહસ્યમય બનાવનો ભેદ ઉકેલવા પોલીસે ઘનિષ્ઠ તાપસ શરુ કરી છે
previous post

