તહેવારનો સમય ચાલી રહ્યો છે ત્યારે રાવપુરા વિસ્તારમાં કપડાના દુકાનો અને મોટી ભાગ લોકો ખરીદી કરવામાં આવતા હોય છે ત્યારે આજરોજ અજાણ્યા ઈસમ દ્વારા સુટકેશ મૂકી જતા પોલીસની દોડધામ મચી હતી ત્યારબાદ પોલીસે પત્રકાર પરિષદ કરીને જણાવવામાં આવ્યું કેસના અંદર સ્ટેશનરીનું સમાન તથા ફાઈલો મળી જતાં રાહતની સાસ લેવી હતી

