27.8 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 28, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

બુટલેગરોનો પોલીસથી બચવા નવો કીમિયો,માઈનોર કેનાલ પર સંતાડેલો શરાબનો જથ્થો ઝડપાયો

વડોદરા : તહેવારો ટાણે દારૂના શોખીનોને માંગ મુજબ સ્ટોક પહોંચાડવા બુટલેગરો સક્રિય થયા છે.અને પોલીસથી બચવા અવનવા પેતરા અજમાવી રહ્યા છે.જેથી પોલીસ પકડથી બચી શકાય.પરંતુ પોલીસ પણ બુટલેગરને માત આપી રહી છે.હ્યુમન સોર્સથી માહિતી મળતા LCBએ કારવણથી નાના ફોફડીયા જવાના રસ્તે ચુડેલ માતાજીના મંદિરની સામે માઈનોર કેનાલ પાસે સર્ચ કર્યું હતું.જેમાં પોલીસ ચોંકી ઉઠી હતી.સંતાડી રાખેલો 8.59 લાખનો દારૂ બિયરનો જથ્થો મળી આવ્યો હતો.પોલીસે પ્રોહી.ના ગુનામાં સન્ની ઉર્ફે લાલુ રાઠોડ સહિત કાયદાના સંઘર્ષમાં આવેલા ત્રણ કિશોરોની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથધરી હતી.

Related posts

માછીમારી માટે ગયેલા આધેડને મગર ખેંચી જવાની ઘટના બની શોધખોળની લાંબી પ્રક્રિયા બાદ મૃતદેહ મળી આવ્યો

admin

દાંડિયા બજાર વિસ્તારમાં આવેલ બ્રાહ્મણ સભા હોલ ખાતેચીપ પાવન બ્રાહ્મણ સંઘ વડોદરા દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમ

admin

વડોદરા શહેરના નિઝામપુરા વિસ્તારમાં હોળી પર્વ નિમિત્તે ફૂલોથી હોળી ઉજવાઈ

admin

Leave a Comment