31.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
જુનાગઢ જિલ્લોવિસાવદર

લાયન્સ કલબ વિસાવદર દ્વારા બાળકોને નાસ્તો પીરસાયો.

વિસાવદર : તાજેતરમાં લાયન્સ કલબ વિસાવદર દ્વારા કલબ ના સિનિયર માર્ગદર્શક અને ડિસ્ટ્રિક્ટ ચેરપર્સન લાયન ભાસ્કરભાઈ જોશી ની ઉમદા પ્રેરણા તેમજ કલબ ના પ્રેસિડેન્ટ તેમજ ઝોન ચેરપર્સન ઝોન ૧૧ લાયન રમણીકભાઈ ગોહેલ ના માર્ગદર્શન અને સહયોગ દ્વારા વિસાવદર શહેરની આંગણવાડી નંબર ૧૭, ૧૯, ૧૨ ,અને ૩ ના બાળકો તેમજ તાલુકાની દાધિયાપરા પ્રાથમિક શાળા અને ગોરખપુર (સીમ) પ્રાથમિક શાળા ના તમામ બાળકો ને લાડુ, ગાંઠીયા પીરસી લાયન વર્ષ ૨૦૨૫/૨૬ સ્લોગન ” નીડ બેઝ સર્વિસ પ્લસ ને સાર્થક કરવાનો ઉમદા પ્રયત્ન કરવામાં આવેલ. રિપોર્ટર શ્યામ ચાવડા વિસાવદર

Related posts

વિસાવદર પટેલ પ્રગતિ મંડળ દ્વારા છઠ્ઠું સમૂહ લગ્ન મહોત્સવ ભવ્ય રીતે સંપન્ન

admin

વિસાવદર લાયન્સ કલબના વર્ષ ૨૦૨૫/૨૬ ના હોદેદારોનો શપથગ્રહણ સમારોહ “રમ્ય પ્લસ” સંપન્ન.

admin

આયુર્વેદ થકી ઉત્તમ સ્વાસ્થ્યનો સંદેશ — જૂનાગઢમાં ત્રિ-દિવસીય ‘આયુષ મેળો-૨૦૨૬’નો ભવ્ય પ્રારંભ

admin

Leave a Comment