31.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
છોટા ઉદેપુરછોટાઉદેપુર જિલ્લો

જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી છોટાઉદેપુર દ્વારા આયોજિત એસ.એફ.હાઇસ્કુલ ખાતે શાળાકીય રમત ઉત્સવ 2024-25 નિમિત્તે વોલીબોલ સ્પર્ધા ભાઈઓ અને બહેનોની યોજાઇ હતી.

છોટાઉદેપુર જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી દ્વારા છોટાઉદેપુર નગરમાં આવેલ એસ.એફ.હાઇસ્કુલ ખાતે શાળાકીય રમત ઉત્સવ 2024,25 નિમિત્તે વોલીબોલ સ્પર્ધા ભાઈઓ અને બહેનોની યોજાઇ હતી.જેમાં ભાઈઓ અને બહેનોની અલગ અલગ અલગ કુલ 20 જેટલી ટીમોએ ભાગ લીધો હતો. આ વોલીબોલ સ્પર્ધાની અંદર 6 જેટલી ટીમો વિજેતા થઈ હતી.

Related posts

છોટાઉદેપુર જિલ્લાના 138 જેતપુર પાવી વિધાનસભાના કવાટ તાલુકાના ભુમસવાડા ગામે રીસર્ફેસિંગ રોડનું ધારાસભ્ય જયંતીભાઈ રાઠવાના હસ્તે ખાતમુહૂર્ત કરાયું હતું.

admin

છોટાઉદેપુર મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા ગ્રાહકો માટેની સુવિધા માટે 24×7 એક નવી મેન્ટેનન્સ વાનનો વધારો કરવામાં આવ્યો

admin

જિલ્લા સેવાસદન છોટાઉદેપુરના કોન્ફરન્સ હોલ ખાતે જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષ સ્થાને ટીબી ફોરમની મિટિંગ યોજાઈ.

admin

Leave a Comment