Genius Daily News
Uncategorized

ગીર ગઢડા તાલુકાના કાંધી ગામે બ્રહ્મલીન ગુરૂદેવ શ્રી પ્રકાશગીરીજી મહારાજની પાચમી પૂણ્યતિથિની ઉજવણી

ગીર ગઢડા તાલુકાના કાંધી ગામે બ્રહ્મલીન ગુરૂદેવ શ્રી પ્રકાશગીરીજી મહારાજની પાચમી પૂણ્યતિથિની ભક્તિ ભેર ઉજવણી કરવામાં આવી

આ ધાર્મિક પ્રસંગે અનેક સાધુ, સંતો, સિધ્ધ-મહાત્માઓ, તેમજ કાંધી ગામના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા
આ ધાર્મિક પ્રસંગે ગરાળ ભુતડાદાદા આશ્રમ ના મહંત અમર ગીરીબાપુ એ પણ હાજરી આપી હતી

કાંધી ગામે રાવલ નદીમાં પુલ ન હોવાથી ગામલોકો ને આવા ધાર્મિક પ્રસંગે બાલા હનુમાન મંદિરે જવામાં ખૂબ તકલીફ પડતી હોઈ છે તેમજ બાલા હનુમાન મંદિરે જવા માટે ભક્તિ ને ટ્રેક્ટર દ્વારા નદી પાર કરવી હતી તેથી.ત્યાં પુલ બનાવવા પણ માંગ ઉઠી રહી છે

Related posts

The Ultimate Guide to Free Roulette

admin

વડોદરા સેન્ટ્રલ બસ સ્ટેશન તથા રેલવે સ્ટેશનના વાહન પાર્કિંગમાં બોમ્બ સ્કોડ તથા ડોગ સ્કોડ તેમજ ક્વીક રિસ્પોન્સ ટીમ દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ

admin

વડોદરા શહેર કાલાઘોડા પાસે વડોદરા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા નવરાત્રી પર્વને ધ્યાનમાં ધ્યાનમાં રાખીને અ ઇચ્છનીય બનાવ ના બને તે માટે વાહન ચેકિંગ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું…..

admin

Leave a Comment