27.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 24, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

ગુરુ નાનક દેવજીની 557મી જન્મજયંતિના પવિત્ર અવસર પર વડોદરાના ખંડેરાવ માર્કેટ પાસે નાનકવાડી વિસ્તારમાં આવેલા ગુરુદ્વારા ખાતેથી ઉજવણી

શીખ ધર્મના સ્થાપક અને પ્રથમ ગુરુ, ગુરુ નાનક દેવજીની 557મી જન્મજયંતિના પવિત્ર અવસર પર ખંડેરાવ માર્કેટ પાસે નાનકવાડી વિસ્તારમાં આવેલા ગુરુદ્વારા ખાતેથી ઉજવણી…
વડોદરા શહેરના ખંડેરાવ માર્કેટ પાસે નાનકવાડી વિસ્તારમાં આવેલા ગુરુદ્વારા ખાતેથી આ ઉજવણીના ભાગરૂપે એક વિશાળ નગર કીર્તન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું નગર કીર્તન યાત્રામાં શીખોના પવિત્ર ગ્રંથ ગુરુ ગ્રંથ સાહિબને સુંદર રીતે શણગારેલી પાલખીમાં બિરાજમાન કરીને શહેરના મુખ્ય માર્ગો પર ફેરવામાં આવી હતી. અને આજે પાંચ નવેમ્બર ના રોજ ગુરુ નાનક દેવજીની 557મી ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે આજે નાનકવાડી ખાતે રક્તદાન શિબિર કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કયું હતું સાથે નાનક વાડી ખાતે લંગર નું પણ આયોજન કરવામાં આવ્યું છે આ લંગરમાં હજારોની સંખ્યામાં ભક્તો પ્રસાદીનો લાભ લેશે

Related posts

રેલવે દ્વારા મુસાફરોને ટિકિટનું ભાડું ચૂકવવા માટે QR કોડ ડિજિટલ માધ્યમની સુવિધા આપવામાં આવી

admin

સાવલીના ગોઠડામાં ડીવાયએસપીની અધ્યક્ષતામાં ગ્રામપંચાયતમાં એકવાત તમારી એકવાત અમારી બેઠકનું આયોજન કરાયું

admin

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ના ખર્ચે અને જોખમે હવાઈ માર્ગ નગરસેવકો કેટલાક અધિકારીઓ સેમિનારના બહાને પ્રવાસ રદ કરવા બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું

admin

Leave a Comment