41.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

ચેરમેન નું સુચન સર આંખો પર, દોરડું ટ્યુબ લઈને સામાજિક કાર્યકરો પહોંચ્યા પાલિકા ની વડી કચેરી…

વડોદરા માં માનવસર્જિત ઐતિહાસીક પૂરને નાથવામાં તથા પૂર સમયે લોકોની મદદે પહોંચવામાં સદંતર નિષ્ફળ પાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડો. શિતલ મિસ્ત્રીએ લોકોને હાસ્યાસ્પદ સલાહ આપી છે. તેમણે જણાવ્યું કે, આપણે પૂરની સાથે જીવતા શીખવું પડશે. લોકોએ ઘરમાં ટ્યુબ અને સોસાયટીઓમાં તરાપા રાખવા જોઇએ. લોકો પૂરના મારમાંથી બહાર આવી રહ્યા છે, તેવા સમયે પાલિકાના જવાબદાર પદાધિકારીના બેજવાબદાર નિવેદનના કારણે લોકોમાં મજાકને પાત્ર બન્યા છે
ત્યારે સામાજિક કાર્યકર્તા અતુલ ગામેચી પાલિકાની વડી કચેરી ખાતે દોરડું ટ્યુબ લઈને સામાજિક કાર્યકરો પાલિકા ની વડી કચેરીએ પહોંચ્યા હતા અને પાલિકાના સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રીએ ગઈકાલે આપ્યું હતું નિવેદન, જેની પ્રતિક્રિયા રૂપે સામાજિક કાર્યકરનું પ્રદર્શન.

Related posts

બાંધકામ હેઠળના મકાનના બીજા માળેથી પડી જતા બે વર્ષીય બાળકનું મોત

admin

વડોદરા મહાનગરપાલિકા દ્વારા મકરપુરા વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો પર સપાટો બોલાવ્યો…

admin

ડભોઇ નગરમાં ગતરોજ રામ નવમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા યોજાઈ

admin

Leave a Comment